અંકલાવના ઉમેટામાંથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટરો ઝડપાયા - At This Time

અંકલાવના ઉમેટામાંથી ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટરો ઝડપાયા


આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જે અંગેની જાહેર ફરિયાદો ઉઠતા પોલીસ અને આરોગ્ય વિભાગ સતર્ક બની કાર્યવાહી કરી રહ્યુ છે. ત્યારે આંકલાવ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોએ ઉમેટા ગામે આવેલા દવાખાનામાં દરોડો પાડી બે બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા. આ અંગે આંકલાવ પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.