જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો.......... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો……….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો..........
તારીખ 21 જૂન એ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રિવરફ્રન્ટ ગાર્ડનમાં બહેનો દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં યોગ ટીચર શ્રી ધીરુભાઈ પંચાલ અને રમીલાબેન પંચાલ એ સેવા આપી. વિવિધ પ્રકારના આસનો, પ્રાણાયામ વગેરે દ્વારા સ્વાસ્થ્ય સારું રહે તેની સમજ પણ આપી. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, ઉપપ્રમુખ કામિનીબેન, ખજાનચી રિદ્ધિબેન, ગીતાબેન, ઇલાબેન, પૂર્વીબેન, રોશનીબેન, ઇન્દુબેન, જાગૃતિબેન, રેખાબેન, મંજુલાબેન, કાંતાબેન વગેરે હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.