૧૬ મી જુને બોટાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
૧૬ મી જુને બોટાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
જુન-૨૦૨૩ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૬/૦૬/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે પદાધિકારીશ્રીઓ સાથે ત્યારબાદ ૧૧.૩૦ કલાકે અધિકારીશ્રીઓ સાથે બોટાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાશે. જેમાં અધિકારીશ્રીઓએ જાતે હાજર રહેવા તેમજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાના પ્રશ્નો તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટ,નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.