લીંબડી ના રાણાગઢ માધ્યમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસની ઉજવણ કરાઈ કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા
લીંબડી ના રાણાગઢ માધ્યમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસની ઉજવણ કરાઈ કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રાણાગઢ માધ્યમિક શાળાએ પ્રધાનમંત્રી એ જન મન યોજના ના લાભાર્થીઓ સાથે ઈ સંવાદ કર્યો જેમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા કૃષ્ણ સિંહ રાણા અને સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે