દાહોદ ની દીકરી ને શ્રદ્ધાંજલી આપવા અને ન્યાય અપાવવા અમદાવાદ જિલ્લા ના ધંધુકા માં કોંગ્રેસ ની કેન્ડલ માર્ચ
દાહોદ ની દીકરી ને શ્રદ્ધાંજલી આપવા અને ન્યાય અપાવવા અમદાવાદ જિલ્લા ના ધંધુકા માં કોંગ્રેસ ની કેન્ડલ માર્ચ
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ અને ધંધુકા તાલુકા કોંગ્રેસ તથા યુવક કોંગ્રેસ અને ધંધુકા શહેર સમિતિ દ્વારા દાહોદમાં બનેલી જધન્ય ઘટના માં દીકરી ને શ્રદ્ધાંજલી આપવા તથા આરોપી ને આકરા માં આકરી સજા અપાવવા તથા ભાજપ સરકાર ને શરમ કરવા અને કથળી ગયેલી કાયદા વ્યવથા બાબતે ધંધુકા શહેરના મુખ્ય ચાર રસ્તાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચ યોજી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી દીકરીને શ્રદ્ધાંજલિ આપી હતી આ કેન્ડલ માર્ચમાં જિલ્લા પ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી શહેર પ્રમુખ શ્રી બાબાભાઈ દેસાઈ તાલુકા પ્રમુખશ્રી વનરાજસિંહ ચાવડા હજાર રહ્યા હતા અને વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી જૈનમ શાહએ સૂત્રોચાર બોલાવ્યા હતા
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.