મહુવામાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે બર્ફીલા પવનો અને 13.5 ડિગ્રી તાપમાનમાં મહુવાવાસીઓ ઠૂંઠવાયા
મહુવામાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે બર્ફીલા પવનો અને 13.5 ડિગ્રી તાપમાનમાં મહુવાવાસીઓ ઠૂંઠવાયા
મહુવામાં શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાન ત્રણ દિવસ બાદ એકાએક સડસડાટ ગગડીને 5 ડિગ્રી ઘટાડો થતા 13.5 ડીગ્રી પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયાડ પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે લઘુતમ તાપમાન 13.5 ડીગ્રી પહોંચી જતા શહેરીજનો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે એ જ રીતે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.