મહુવા ગીર નેચર કલબ દ્વારા હેલ્પ લાઈન નંબર જારી કરાયા
મહુવા ગીર નેચર કલબ દ્વારા હેલ્પ લાઈન નંબર જારી કરાયા
મકરસંક્રાતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, આપણે ચાઈનીઝ દોરીનો ઉપયોગના કરીએ જેથી કરીને પક્ષીઓ ઓછા ઘાયલ થાય. દર વર્ષે હજારો પક્ષીઓ પતંગના દોરાથી પોતાનો જીવ ગુમાવે છે. આ વર્ષે આપણા પતંગની દોરાથી પક્ષીઓ ઘાયલનો થાય તેની ખાસ આપણે તકેદારી રાખવી અને સવારના ૬ થી ૯ અને સાંજના ૪ થી ૬ પતંગના ચકાવીએ, જેથી કરીને પક્ષીઓ ઓછા ઘાયલ થાય અને આપણી આજુબાજુમાં ઘાયલ પક્ષી જોવા મળે તો ગીર નેચર કલબ મહુવા સંસ્થાને જાણ કરવા અનુરોધ કરાયો છે. હેલ્પાઈન નંબર દેવ ભાટી (૯૭૨૬૨૩૬૨૨૬), યશ મેર (૭૩૫૯૮૧૭૭૩૪), વિપુલ બારોટ (૯૯૯૮૯૫૪૪૯૬), ધ્રુવ વાળા (૯૭૧૪૯૫૭૩૫૪), ધનજી ભાલિયા (૯૦૩૩૩૩૧૩૦૯), ભરત જોળિયા (૯૭૧૪૪૨૦૦૦૮)ને જાણ કરવા અનુરોધ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.