16મી જુલાઈથી એક મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરાઈ - At This Time

16મી જુલાઈથી એક મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરાઈ


16મી જુલાઈથી એક મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરાઈ

ટ્રેન નંબર ૨૦૯૬૫/૨૦૯૬૬ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ૧૬મી જુલાઈથી એક મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે તદનુસાર, ૧૬ જુલાઈ, ૨૦૨૩થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી, ટ્રેન નંબર ૨૦૯૬૫/૨૦૯૬૬ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.