ધંધુકા તાલુકાના પડાણા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને પાણીની બોટલ નું વિતરણ કરાયું. - At This Time

ધંધુકા તાલુકાના પડાણા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને પાણીની બોટલ નું વિતરણ કરાયું.


ધંધુકા તાલુકાના પડાણા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને પાણીની બોટલ નું વિતરણ કરાયું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના પડાણા પ્રાથમિક શાળા માં ઈદ એ મિલાદુનબીની ઉજવણીના ભાગરૂપે બુખારી જાહિદ અલી બાપુ દ્વારા વિદ્યાર્થીઓને પાણીની બોટલ નું વિતરણ કરાવવા મા આવ્યું હતું.
ધંધુકા તાલુકાના પડાણા ગામે ઈદ એ મિલાદુનબીની ઉજવણી ના ભાગરૂપે બુખારી જાહિદ અલી બાપુ અને તેમના ચાહકો એ શાળાના બાળકોને પાણીની બોટલ વિતરણ કરી. આ કાર્ય દ્વારા તેઓએ ભાઈચારા અને એકતાનો સંદેશ ફેલાવ્યો અને Milad-un- Nabi ની ઉજવણીને અનોખી રીતે મનાવી ,જેમાં શાળા ના આચાર્ય શ્રી ઈમરાન ભાઈ ભોહરીયા અને શિક્ષકો એ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યા હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image