નેત્રંગ તાલુકા ના ધાંણીખુટ ગામે ચાદીપુર વાયરસ નો શંકાસ્પદ એક કેસ મળ્યો - At This Time

નેત્રંગ તાલુકા ના ધાંણીખુટ ગામે ચાદીપુર વાયરસ નો શંકાસ્પદ એક કેસ મળ્યો


નેત્રંગ તાલુકા ના ધાંણીખુટ ગામે ચાદીપુર વાયરસ નો શંકાસ્પદ એક કેસ મળ્યો
સડા ચાર વર્ષ ના બાળક મા દેખાયા તેના લક્ષણો બાળક વડોદરાની હોસ્પિટલ મા સારવાર માટે રીફર કર્યો.
નેત્રંગ આરોગ્ય વિભાગ ની ૧૫ ટીમો સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એ એન સીંગ ધાંણીખુટ ગામે સર્વે સહિત દવા છંટકાવ ની કામગીરી હાથ ધરી.
જીલ્લા આરોગ્ય અધિકારી દુલેરા,નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી,ઇન્ચાર્જ ટીડીઓ નેત્રંગ સોહેલ પટેલ સહિત ના અધિકારીઓ ધાંણીખુટ ગામે પહોંચી ગયા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.