દેવભૂમિ દેવળીયા ધનિષ્ટ પશુ સુધારણા યોજના અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો - At This Time

દેવભૂમિ દેવળીયા ધનિષ્ટ પશુ સુધારણા યોજના અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો


દેવભૂમિ દેવળીયા ધનિષ્ટ પશુ સુધારણા યોજના અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો

અમરેલી આજરોજ દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત કચેરી ખાતે ધનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ પશુ જાતિય આરોગ્ય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩ જેટલા પશુપાલકો ના કુલ ૧૫૯ પશુઓને જાતિય આરોગ્ય સારવાર આપવામાં આવી હતી જેમાં ઘ.પ.સા.યોજના અમરેલી ના મદદનીશ નિયામક ડો સંજય માલવિયા.પશુ નીરીક્ષક દિપકભાઈ પટેલ.રોહીતભાઈ ધાખડા.કૌશિકભાઈ ભુવા ભગીરથભાઈ ચૌહાણ દ્વારા સેવા આપવામાં આવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત સરપંચ શ્રી ભાવનાબેન નાથાલાલ સુખડીયા.તેમજ કપિલભાઈ સાંગાણી તેથા માલધારી ઓ અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી પશુ આરોગ્ય કેમ્પ સફળ બનાવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image