શહેરા- લાભી ગામેથી બે રસેલ વાઇપર સાપનૂ રેસ્ક્યુ કરાયુ
શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે ટેકરા ફળીયામાં રહેતા
પગી વખતભાઈ રામાભાઈ ના ઘરમા બે રસેલ વાઇપર નામના સાપ ઘૂસી જતા ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને આજુબાજુના રહેતા લોકો જોવા ઉમટ્યા હતા અને મૂક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી શહેરા ની ટીમને કોલ આવ્યો હતો રેસ્ક્યુ ટીમ ના મજીતભાઈ વિશ્વકર્મા લાભી ગામે જઈને બે રસેલ વાઇપર સાપ ધરમાં નજીક નજીક બંને સાપ નજરે પડ્યા હતા અને શહેરા રેન્જ ફોરેસ્ટર ઓફિસર આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ રસલવાઇપર સાપ નું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતૂ. અને સાપને પકડીને સલામત રીતે છોડી દેવામા આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.