ધરાર ફ્રેન્ડશિપ કરવા ઇજનેરી કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવાને ધમકી દીધી
માતા-પિતાના મોબાઇલ પર મેસેજ કરી ખોટી વાતો ફેલાવતો હતો
ધરાર ફ્રેન્ડશિપ રાખવા સાથે જ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા મિત્રે પજવણી કર્યા બાદ પરિવારને ઉડાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુનિવર્સિટી રોડ, સંજયવાટિકા-11માં રહેતી પ્રાપ્તિ રાજેશભાઇ મડિયા નામની યુવતીએ સાથે જ અભ્યાસ કરતા તીર્થસિંહ શક્તિસિંહ રાજુની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.