બોટાદ જિલ્લા પંચાયત ખાતે કુપોષણ ઘટાડવા હેલો ડૉક્ટર બેન કાર્યક્રમની શરૂઆત
બોટાદ જિલ્લા પંચાયત ખાતે કુપોષણ ઘટાડવા હેલો ડૉક્ટર બેન કાર્યક્રમની શરૂઆત
જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કચેરી ખાતે કરવામાં આવ્યું. માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર THO CDPO ને આપવામાં આવી હતી. કુપોષણ ઘટાડવા માટેના ડિજિટલ અભિગમ સાથે લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી હતી."હેલો ડોકટર બેન" મફત કૉલ સેવા પ્રોજેકટમાં ૦૯૨૨૭૬૯૨૨૭૬ નંબર દ્વારા જોડાઈ સગર્ભા સ્ત્રીઓ અને જેમના બાળક ૬ વર્ષની ઉંમરના છે તેવા માતા-પિતાને તેમના બાળકોના સ્વસ્થ જીવન માટે પાયાની પોષણ તેમજ આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટેના સંદેશ પહોંચશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.