વડનગર તાલુકા માં આવેલું સુલીપુર ગામ ની નજીક ગૌ માતા શિંગડુકપાઈ જતાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ અને ગૌ રક્ષા ટીમે સારવાર કરી
આમ તો ગાયો માટેની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌ રક્ષા ના કાર્યકર્તા ઓ એ સારું કામ કરે છે પણ આ ગાયો રસ્તા પર રખડે છે અને પછીવાહન ચાલકોપછી અકસ્માતથાય છેત્યારે આ વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળ ગૌ રક્ષા નાકાયૅકરતા શું આ ના વિશે વિચારણા કરે છે કે રામ રામ રસ્તા પર રખડતાં ઢોર અને ગાયો વિશે વધુ માં વઘુ કાર્યકર્તાઓ વિચારણા કરે આ રખડતાં ઢોર અને ગાયો ને કારણે અકસ્માત બાદ કેટલાય મૃત્યુ પામ્યા છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને ગૌ રક્ષા ના કાર્યકર્તા એ આ રખડતાં ઢોર અને ગાયો રખડુ નહીં તેના માટે કંઈ કરો આમ સેવા સારી છે પરંતુ ઢોર અને ગાયો ગમણ માં જશોભે રખડતી ગાયો ને રખડતાં મુકીત્યારે દુઃખ નથી થતું સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને ગૌ રક્ષા વાળા શું આના વિશે કંઇ કરશે ખરાં?
ઉત્તરગુજરાત આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગરતાલુકા નુ સુલીપુર ગામ નજીક રોડ પર એક ગૌ માતા શંગડુ એક સાઈડ કપાય હતું. આથી ત્યાના સ્થાનિક લોકો દ્વારા ગૌ રક્ષક દળ ખતોડા ટીમ(વડનગર) ને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. ગાડી માં લાવીને દવાખાને લાવી ને સારવાર કરવામાં આવી હતી. અને ગૌ માતા ની સારવાર માટે પાજરાપોળ વડનગર સારવાર માટે રાખવામાં આવી હતી. તો ગૌ રક્ષક ખતોડા ટીમ, વડનગર પાજરાપોળ અને ફુલાભાઈ ગાડી વાળા આ તમારા નો દિલથી ખૂબ ખૂબ આભાર આ સેવા માં જે સેવાભાવી નો *વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગૌ રક્ષક દળ વડનગર ત્યાં ના સ્થાનિકો તથા માર સમગ્ર ટીમ ગૌ રક્ષક સેવા ની ટીમ અતરમન થી સારવાર કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.