ઘર પાસે બેઠેલો 11 વર્ષનો બાળક અચાનક ઢળી પડ્યો, હાર્ટફેઇલ - At This Time

ઘર પાસે બેઠેલો 11 વર્ષનો બાળક અચાનક ઢળી પડ્યો, હાર્ટફેઇલ


વહાલસોયા પુત્રની ઓચિંતી વિદાયથી પરિવારજનો સ્તબ્ધ વિજય પ્લોટની ઘટના, પિતાએ પમ્પિંગ કર્યું પણ જીવ બચાવી ન શક્યા

હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે રવિવારે સવારે વિજય પ્લોટમાં બનેલી ઘટના સૌ કોઇની કલ્પનાની બહાર હતી. 11 વર્ષના બાળકનું હાર્ટફેઇલ થઇ ગયું હતું. વહાલસોયા પુત્રએ ઓચિંતા હંમેશા માટે વિદાય લેતા પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.