આટકોટ બસ સ્ટેશન સામે રોડની વચ્ચે
આટકોટ બસ સ્ટેશન સામે રોડની વચ્ચે ખારચીયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઇ જાદવ જો પોતાની ઓટો રીક્ષા GJ03CT0978 વાળી રોડની વચ્ચે રાખી વાહનોને ટ્રાફિકમાં અડચણરૂપ થાય અને ભયજનક અકસ્માત સર્જાય તે રીતે રાખતા ઇ.પી.કો કલમ 283 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ અને આટકોટ પોલીસે ભરત જાદવની અટક કરી હતી.
report Harshad Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.