વડનગર એસટી વર્કશોપ ખાતે " શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર એસટી વર્કશોપ ખાતે ” શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર એસટી વર્કશોપ ખાતે " શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો

આમ જોવા જઈએ તો પર્યાવરણ ને જતન કરવું એ માનવી ધર્મ છે.એટલે વડનગર એસટી વર્કશોપ ખાતે શુભ "યાત્રા સ્વચ્છ યાત્રા "અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઓક્સિજન આપે તેવા વૃક્ષો ઉગાડવા આવ્યા હતા જેમાં દરેક વડનગર એસટી કર્મચારી દ્વારા સહભાગી થઈ અલગ અલગ જેટલા 30 વૃક્ષોનું જતન કરવા અને તેને સાચવવાની શપથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.