*નેત્રંગ ગામ નો મુખ્ય બજાર એવા ગાંધી બજાર નો રસ્તો ખખડધજ* - At This Time

*નેત્રંગ ગામ નો મુખ્ય બજાર એવા ગાંધી બજાર નો રસ્તો ખખડધજ*


નેત્રંગ ગામ નો મુખ્ય બજાર એવા ગાંધી બજાર નો રસ્તો ખખડધજ

નેત્રંગ ગામ ના ગ્રામ પંચાયત થી લય ગાંધી બજાર જલારામ મંદિર લગી
શી શી રોડ બન્યોને હજુ છ મહિના પણ થયા નથી ને રસ્તો ખરાબ થય જવા પામેલ છે ગાંધી બજાર વિસ્તાર માં વીસ લાખ ના ખર્ચે રોડ નું નવીનીકરણ થયેલું જેમાં એક સાઈડ રોડ ની આખી લાઈન માં કપચી ઓ દેખાવા લાગી છે આટલા લખો રૂપિયા ખર્ચી ને પણ એક સાઈડ આખો રોડ થય ગયેલ જોવા મળી રહ્યો છે.હજુ તો ચોમાસા નું આગમન પણ થયું નથી ને રસ્તા ની હાલત આટલી ખરાબ છે તો ચોમાસા પછી આ રોડ રસ્તા ની હાલત સુ થશે તેવું પ્રજા માં ચર્ચાઈ રહ્યું છે


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.