તા:-૦૪/૧૨/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ ના દાણીલીમડા પોલીસ સ્ટેશન માં તેરા તુઝકો અર્પણ અંતર્ગત ૪૬ જેટલા ચોરાઈ ગયેલ મોબાઈલ ફોન એના માલિક ને સોંપ્યા હતા
અમદાવાદ ના દાણીલીમડા પોલીસ સ્ટેશને દ્વારા ચોરા એલા મોબાઈલ શોધી કાઢ્યા હતા જેમાં ૪૬ જેટલા મોબાઈલ ફોન એના સાચા માલિક ને સોંપ્યા હતા જેની કિંમત આશરે:૫.૦૦.૦૦૦/- ના મોબાઈલ ની રિકવ કરવા આવ્યું હતું ને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ મોબાઈલ તેના માલિક ને સોંપવામાં આવ્યા હતા
આ કામગીરી માં જોડેલા કર્મચારીઓ ના નામ
(૧) જી જે રાવત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દાણીલીમડા પોલીસ સ્ટેશન
(૨) એલ આર બલાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૩) શંકરભાઇ વાલજીભાઈ એડ.કોન્સ્ટેબલ બકલ નંબર.૯૬૬૭
(૪) વિજયકુમાર ગોબરભાઈ પોલીસ કોન્સ્ટેબલ બકલ નંબર:-૩૧૨૩ નાઓએ સાથે મળી ઉચ્ચ અધિકારીઓ ની સુચના મુજબ કામગીરી કરેલ અને CERI portal નો ઉપયોગ કરી ગુમ થયેલ મોબાઈલ ને શોધી કાઢ્યા હતા
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.