વિછીયાના અમરાપુર ખાતે મંત્રી બાવળિયાની અધ્યક્ષતામાં ઝાઝરમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મા અયોધ્યા રામ મંદિર પ્રતિકૃતિ શિલ્ડ સન્માન સમારોહ યોજાયો
નરૅશ ચૉહલીયા જસદણ
મંત્રી રાઘવજીભાઇ સાંસદૉ કૂંડારીયા, મોકરીયા, ધડુક, ડૉ. બૉઘરા, ધારાસભ્યો સાધુ સંતો આગેવાનોની હાજરી વચ્ચે 48 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડીયા ૯૦ વસ્તુનૉ કરિયાવર અપાયૉ
વિંછીયા તાલુકાના અમરાપુર શ્રી શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ વિછીયાના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા તથા સર્વજ્ઞ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 48 દીકરીઓના ભવ્યાતી ભવ્ય જાજરમાંન સમૂહ લગ્ન યોજાયા હતા જૅમા 48 દીકરીઓને સોના ની ચુક ચાંદી ના સાકળા કબાટ સૅટી થી લઈ 90 જેટલી ઘરવખરી ની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પ્રદૅશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ ભરતભાઇ બૉઘરા અમરાપુર શ્રી શૈક્ષણિક સંકુલના સંચાલક ભાવનાબેન બાવળીયા ડો મનીષભાઈ બાવળીયા તથા મહામંડલેશ્વર શ્રી નિર્મળા બા પાળીયાદ મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીબાપુ જુના અખાડા પુજય નરેન્દ્રબાપુ આપાગીગાનૉ ઑટલૉ પુજ્ય દુર્ગાદાસ બાપુ સાયલા પૂજ્ય નામદેવ ભગત નગાલાખા ની જગ્યા પુજ્ય વિક્રમ ગીરીબાપુ ઘેલા સોમનાથ મહાદેવ મહંત શ્રી ભરત બાપુ લોમેવ ધામ પૂજ્ય હરિરામ બાપુ સતરંગ ધામ મહામંડલેશ્વર શ્રી સુખદેવદાસ મહારાજ મોટા રામજી મંદિર જસદણ ઉ
છાસીયા બાપુ જસદણ પૂજ્ય શૈલેન્દ્ર ગીરીબાપુ જોગેશ્વર મહાદેવ પૂજ્ય અશ્વિન ગીરીબાપુ ચામુંડા મંદિર ચોટીલા આઈ શ્રી વાલબાઈ માં શ્રી શક્તિધામ ગરણી સહિતના રાજકીય આગેવાનો સાધુ-સંતો દાંતા આવો ઉપસ્થિત નવ દંપતિઓને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા રહ્યા હતા તેમજ આ જાજરમાન સર્વ જ્ઞાતિ સમુહ લગ્નમાં મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા ના વરદ હસ્તે અયોધ્યા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ શિલ્ડ તમામ દાતાઓને અર્પણ કરવામાં આવ્યા હતા અને સુંદર મજાનો ભોજન સમારો યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર રજવાડી પશુ આહાર ના માલિક ઉદ્યોગપતિ હિરેનભાઈ ભગવાનજીભાઈ સાકરીયા તથા પૂર્વ નગરપતિ ધીરુભાઈ શામજીભાઈ ભાયાણી જસદણના શિક્ષણવિદ ભાવેશભાઈ વેકરીયા સામાજિક કાર્યકર અને પત્રકાર નરેશભાઈ ચોહલીયા અગ્રણી સુરેશભાઈ જોશી અગ્રણી મનસુખભાઈ જાદવ સહિતના આગેવાનોએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના માર્ગદર્શન હેઠળ તથા હિરેનભાઈ સાકરીયા ના આયોજનમાં સંપૂર્ણ સહયોગ આપેલ હતો આ ઉપરાંત ઉપરોક્ત આગેવાનોએ તથા મંત્રી બાવળીયા સાહેબે તમામ રાજકીય મહાનુભાવો સાધુ-સંતો દાતાશ્રી આગેવાનો કાર્યકર્તાઓ સ્વયંસેવકોનો તમામ સમાજના આગેવાનો પ્રમુખો તમામનો અહીં ઉપસ્થિત રહેવા બદલ કોટી કોટી આભાર પ્રગટ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડો સંજયભાઈ સખીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.