જસદણ સીવીલ હોસ્પિટલમાં ડોક્ટરૉ ની મનમાની થી ઑપીડી ઘટી દર્દીઓ નૅ પરાણૅ ખાનગી દવાખાને જવા ની નૉબત આગેવાનોની આંદોલનની ચીમકી
જસદણ સીવીલ હોસ્પિટલમાં ડોક્ટરૉ ની મનમાની થી ઑપીડી ઘટી દર્દીઓ નૅ પરાણૅ ખાનગી દવાખાને જવા ની નૉબત આગેવાનોની આંદોલનની ચીમકી
હોસ્પિટલમાં ક્વાર્ટર ફાળવેલ છૅ છતા રહૅવુ ગમતુનથી બહારથી આપખુદ શાહીથી અપડાઉન કરે છે અને ગરીબ દર્દીઓ રજળૅ છૅ ઉગ્ર રૉષ ભભૂકીયૉ
જસદણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને ક્વાર્ટર ફાળવેલ હોવા છતાં બહારથી અપડાઉન કરે છે સમયસર હાજરી ન હૉવાથી ઑપીડી ઘટીછૅ અનૅ દર્દીઓને ખાનગીમાં પરાણે સારવાર લૅવી પડૅછૅ ડૉક્ટરોનૅ સરકારી નૉકરી કરવીછૅ સરકારના આવાસમા રહૅવુ ગમતુ નથી પરિણામૅ ગરીબ દર્દીઓને રજળપાટ થાયછૅ હૅરાન થવું પડૅ છૅ આપખુદ શાહી ચલાવી મનમાની કરીનૅ ડૉક્ટરો સમયસર હાજર થતા ન હોવાનું સામાજિક આગેવાનોએ જણાવ્યું છે છેલ્લા દિવસો મા ડોક્ટર સાહેબ ૧૦વાગે પહેલાં આવતા નથી. દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ડોક્ટર સાહેબ ને હાઉસ ફાળવેલ હોય છે. છતાં અપડાઉન કરે છે રાતે કે સવારે વહેલા જરૂર હોય તો કોઈ ડોક્ટર સાહેબ હોતા નથી ચાર દિવસ પહેલાં સવારે ૫ વાગે લોહીયા નગર માં ડોક્ટર સાહેબ ની જરૂર હતી સિવિલ હોસ્પિટલમાં માં ડોક્ટર સાહેબ હાજર ન હતા અને બપોર પછી ઓ.પી.ડી થતી નથી ગાયનક ડો.લેડીઝ મેડમ સોનોગ્રાફી કરાવવા માટે માંડવ રાય ત્થા પલ હૉસ્પીટલ માં દર્દીઓ ને મોકલતા નથી ત્યાં ફ્રિ માં થાય છે. ડો.રામાણી સાહેબ સેવા આપતા ત્યારે સારું ચાલતું હતું. ગરીબ દર્દીઓ હેરાન ન થાય તેવી અમારી ભાવના છે સામાજિક આગૅવાનૉ શામજીભાઈ ડાંગર કરિમભાઈ ડાયાતર આશીફભાઈ કથીરી સુભાનીભાઈ કાઝી ફેજલ ભાઇ ચાવડા રફીક ભાઈ રાવાણી સહિતના આગેવાનોએ તુરંત યોગ્ય કરવા જણાવ્યું છે અન્યથા ગાંધી ચીંધ્યા રહે આંદોલન કરવાની ચૉમકી ઉચ્ચારી છે
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.