સાબરકાંઠા. હિંમતનગર ના લાલપુર મેમન સમાજવાડીમાં ભોજન સમારંભમાં વાવાઝોડા નો વિક્ષેપ.. - At This Time

સાબરકાંઠા. હિંમતનગર ના લાલપુર મેમન સમાજવાડીમાં ભોજન સમારંભમાં વાવાઝોડા નો વિક્ષેપ..


સાબરકાંઠા.

હિંમતનગર ના લાલપુર મેમન સમાજવાડીમાં ભોજન સમારંભમાં વાવાઝોડા નો વિક્ષેપ..

વાવાઝોડા થી ગેટ પડતા એક કાર અને બાઈકને નુકસાન..

પત્થર નો ગેટ પડતા બાઈક અને કાર દબાયા..

એક મહિલાને નાની મોટી ઈર્જાઓ થતા સારવાર અર્થે સિવિલ ખસેડાયા...

કોઈ મોટી જાનહાની નહિ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.