જસદણના સાણથલી ક્ષેત્રમાં બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરનો 9 મો પાટોત્સવ ઉજવાયો
સાણથલીમાં બી. એ. પી. એસ .સ્વામિનારાયણ મંદિરે 9 મો પાટોત્સવ ધામ ધુમ થી ઉજવાયો હતો. જેમાં 1700 થી વધુ હરિભક્તોએ લાભ લિધો હતો. ગોંડલ અક્ષર મંદિર કોઠારી પૂજ્ય દિવ્યપુરુષ સ્વામી સાથે અમૃતચરણ સ્વામી, સત્સંગ પ્રિય સ્વામી તેમજ ઘણા બધા સંતો મહંતો એ હાજરી આપી હતી. સાથે સામાજિક કાર્યકરો આગેવાનો એ પણ હજારી આપી પાટોત્સવમાં શોભા વધારી હતી. રાજકોટ થી અપૂર્વમુનિ સ્વામીએ કથા વાર્તા કરી શ્રદ્ધાળુઓને લાભ આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
