તલોદમાં શ્રી કૃષ્ણ મંદિર પરિસર ખાતે રથયાત્રાનો મહોત્સવ યોજાયો
*તલોદમાં શ્રી કૃષ્ણ મંદિર પરિસર ખાતે રથયાત્રાનો મહોત્સવ યોજાયો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ નગર ની મધ્યમાં આવેલ શ્રી કૃષ્ણ મંદિર પરિસર ખાતે આજે રથયાત્રા નો મહોત્સવ અનન્ય શ્રધ્ધા ભક્તિ ભાવ પૂર્વક યોજાઈ ગયો.અહી ભગવાન ના રથ ને મંદિર પરિસર માંજ જય જય કાર ના નારા સાથે પરિભ્રમણ કરવાનું આયોજન કરવામાં આવેલું. મોટી સંખ્યા અબાલ વૃદ્ધ ભક્તો અને ખાસ મહિલા ભક્તો એ પણ મોટી સંખ્યા મા હાજર રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે શ્રી તલોદ વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ માં પ્રમુખ દિનકર ભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ જીતુભાઈ ત્રિવેદી ,મંત્રી શાંતિભાઈ પટેલ, સહમંત્રી મણીભાઈ પટેલ ,ખજાનચી ભંવરલાલ ચાંડક તથા ઉત્સવ સમિતિ ના સદસ્યો,ભજન કીર્તન મંડળ ના સદસ્યો તથા સંખ્યાબંધ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.