રાંષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત ટી.બી મુક્તિ અભિયાન હેઠળ નેત્રંગ તાલુકાના ૭૦થી વધુ દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરાયું હતું - At This Time

રાંષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત ટી.બી મુક્તિ અભિયાન હેઠળ નેત્રંગ તાલુકાના ૭૦થી વધુ દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરાયું હતું


રાંષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત ટી.બી મુક્તિ અભિયાન હેઠળ નેત્રંગ તાલુકાના ૭૦થી વધુ દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરાયું હતું

નેત્રંગ તાલુકામાં રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત ટી.બી મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઝઘડિયાની રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા પોષણસુધા પ્રોજેકટ હેઠળ નેત્રંગ તાલુકામાં તમામ ટી.બી દર્દીઓને પોષણક્ષમ આહારની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ચાસવડ ખાતે ૭૦ થી વધુ દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી પૂનમ તાંબા,તાલુકા હેલ્થ અધિકારી એ.એન.સિંગ,જિલ્લા પ્રોગ્રામ કૉ-ઑડીનેટર રવિન્દ્રસિંગ, મેડિકલ ઓફીસર ડો.વિરેન્દ્ર પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર ગણેશ વસાવા અને રાજશ્રી પોલીફિલ કંપનીના સિનિયર મેનેજર જયદીપ કાપડિયા,સાગર પટેલ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.