સંજેલી તાલુકામાં શિવ ભક્તોની ભવ્ય કાવડ યાત્રા યોજાઈ અલ્પેશભાઈ કટારા
દાહોદ સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર. આજ રોજ સંજેલી નગરમાં ભવ્ય કાવડ. યાત્રા નું. આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં. સવારથીજ. પુષ્પ સાગર તળાવ કિનારે આવેલ ભીમનાથ. મહાદેવ એ 7 - 30. કલાકે સમુહ આરતી કરી અને. ભેગા થઇ. વાહનો દ્વારા. ભમરેચી મંદિર. રણધીરપુર મોકલવામા. આવીયા ત્યાંથી. માતાનાં દર્શન કરી અને. શિવ મંદિર અભિષેક કરી અને. મુખ્ય કાવડ ની. પુજા કરી અને. લગભગ. 200 થી 250. જેવી. કાવડો માં. ગંગાજળ ભરી અને દરેક ની કાવડ દરેક ને આપી ત્યાંથી ભમરેચી નદીમાં ખુબજ પાણી ઉતરી અને પાર કરી ને આગળ. યાત્રા નું. પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
તેઓની સાથે ઉજજૈન થી આવેલ. દાન કરનાર મહાકાલ ગ્રુપ. સાથે નાચ ગાન કરતા. સંજેલી. રત્નેશ્વર મહાદેવ ધર્મશાળા માં. સૌ કાવડ યાત્રી વિરામ માટે. આવી. પોહચયા. હતા ત્યાર પછી ત્યાંથી. શોભાયાત્રા. દિવસના. ત્રણ. વાગ્યાથી ખુબજ. ધામ ધુમથી બોલ. બમ. ના. નારા સાથે. સમગ્ર. સંજેલી નગરમાં ફરી અને તળાવે. ભીમનાથ મહાદેવ. આ. બધીજ કાવડિયા આવીયા યાત્રા માં. મંદિરે જલાભિષેક કરવામાં આવીયો અને ત્યાર પછી મહાદેવે યાત્રી ઓને. મહાભોજન કરાવવા મા આવીયુ હતુ ત્યાર પછી મહાદેવે. આરતી કરી અને. છુટા પડ્યા હતા
આ. કાવડ યાત્રા માં. મંદિરના પુજારી જયદેવ સાધુ તથા સંજેલી. યોગ વેદાંત સેવા ગૌરક્ષક પ્રમુખ. અલ્કેશ ભાઈ કટારા તથા. ચંદુભાઈ પ્રજાપતિ તથા. ધીરજ. Purohit. તથા ભાજપના કાર્યકર્તા. ગામના સમગ્ર. સેવાધારી. હાજર રહી અને અને આ. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.