વિસાવદર તાલુકા ગૌવસેવા સમિતિ સહાય વધારવા માટે મામલતદાર ને આવેદન પત્રઆપવામાં આવ્યું
વિસાવદર તાલુકા ગૌવસેવા સમિતિ સહાય વધારવા માટે મામલતદાર ને આવેદન પત્રઆપવામાં આવ્યું
તાલુકાગૌવસેવા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પત્રઆપવામાં આવ્યું જેમાં સરકારદ્વારા ગૌવશાળા તેમજ પાંજરાપોળ ને અપાતીસહાય મા વધારો કરવા માટે તેમજ ભારત સરકારના એનિમલવેલ્ફેરબોર્ડ ની તારીખ 03/05/2018ની એડવાયજરી મુજબ સહાય આપવા તેમજ શહેરના રખડતા પશુઓને પકડી ને જેતેલગતા પાંજરાપોળ કે ગૌવશાળામા મોકલવામાં આવેછે ત્યારે પશુરાખવા માટેની જગ્યા નો અભાવ હોય ત્યારે સરકાર દ્વારા જગ્યા તેમજ ઈનફાસ્ટક ત્યાર કરવામાટે સરકાર દ્વારા ફાયનનાન્સ આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદન પત્રવિસાવદર મામલતદાર ને આપવામાં આવેલ જેમાં વિસાવદર ગૌવશાળા પાંજરાપોળ તેમજ તાલુકા ની ગૌવશાળા ચલાવતા તમામ સંચાલક સહિત ના હાજર રહેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.