બરવાળા મહુવા એસ. ટી.બસ રૂટ શરૂ કરવા માંગણીસિહોર, ટાણા, ભદ્રાવળ, તળાજા રૂટને જોડતી બરવાળા મહુવા બસ રૂટ બંધ કરી દેવામાં આવેલ છે
બરવાળા મહુવા એસ. ટી.બસ રૂટ શરૂ કરવા માંગણીસિહોર, ટાણા, ભદ્રાવળ, તળાજા રૂટને જોડતી બરવાળા મહુવા બસ રૂટ બંધ કરી દેવામાં આવેલ છે
સિહોર, ટાણા, ભદ્રાવળ, તળાજા રૂટને જોડતી બરવાળા મહુવા બસ રૂટ બંધ કરી દેવામાં આવેલ | છે. ભદ્રાવળ 2 ગામેથી આ બસ અગાઉ નિયમિતપણે શરૂ જ હતી પરંતુ ડેપો દ્વારા બસ બંધ કરી દેવામાં આવતા લોકોને અગવડતા પડી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.