વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર માં ઠાકોરના મહાડ ની આગળ ગટર ઉભરાઈ ગઈ હતી તેવો પ્રશ્ન આખા વડનગર માં ઉદભવ છે ખરાં?????????
કેવુ કહેવાય ઈતિહાસ નુ વાતો કરે છે કે ચીની યાત્રી એ કહ્યું હતું કે વડનગર ની નગર રચના શ્રેષ્ઠ છે અને સયાજીરાવ ગાયકવાડ સરકાર પણ કહ્યું હતું કે વડનગર ની નગરરચના શ્રેષ્ઠ છે તેમાં ગટર યોજના અને વરસાદી પાણી વડનગર નગર માં ભરાઈ નથી રહેતું તો આ નગર ની રચના શ્રેષ્ઠ હોવાથી આ જે વડનગર નગર ની જે રચના છે ભૂસાઈ જશે અને અંડરગ્રાઉન્ડ ગટર યોજના માં બંધ ગટર માં મચ્છરો નો ઉદભવ છે આરોગ્ય નું મોટુ નુકશાન થશે આ ગટર યોજના નુ પાણી કે દુષિત કચરો જો અટકાઈ જશે તો દુર્ગધ મારે શું થશે તે અંદાજ રહે છે ખરાં???? 2016 માં આ ગટર યોજના ફેલ કરેલી છે અા ને કારણે કમાવવાનું તો નથી, કર્યું ને?????? જયારે આ ભૂગર્ભ ગટર થી મકાનો પડશે ત્યારે જવાબદારી કોની રહશે ખાનગી એજન્સી નુ કે વડનગર નગરપાલિકા કે સરકાર???????? વડનગર નો જેવો છે તે વો ઈતિહાસ ભૂસાઈ જવા નો લાગે છે કારણ કે ઐતિહાસિક માં જેવું છે તે વું રાખવુ જોઈએ વડનગર ભૂગર્ભ ગટર યોજના થી વડનગર નગર ને મોટું નુકસાન ભવિષ્યમાં થશે!!!?? અને વડનગર નગરપાલિકા ગટર યોજના માં મોટો વેરો લે છે તેવું દેખાય છે વડનગર નગર ની ગટર યોજના ફેલ છે કહેવાય છે કે ધરડા ગાડું વાળે તેવું આ જ ના લોકો ગાડું ના વાળી શકે બાકી તો સમસ્યા મોટી થશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.