ધંધુકા તાલુકાના રાયકા ગામેથી રૂપિયા 90,000 ઉપરાંત ની ચોરીનો બનાવ
ધંધુકા તાલુકાના રાયકા ગામેથી રૂપિયા 90,000 ઉપરાંત ની ચોરીનો બનાવ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રાયકા ગામમાંથી રૂપિયા 50,000 રોકડા તેમજ સોનાની ચેન અને અને વીંટી મળી રૂપિયા 90,000 ઉપરાંત ચોરીનો બનાવ.
બંધ મકાન ભાળી તસ્કરોએ તરખાટ મચાવ્યો.
ઘરનો નકુચો તોડી કરી ઘરમાં ચોરી.
એક પછી એક અનેક ચોરીની ઘટના ભાલ પંથકમાં સામે આવી.
અજાણ્યા ચોરોએ બંધ મકાન જોઈ ચોરીને અંજામ આપ્યો.
રાયકા ગામે રહેતા મનજીભાઈ સોનારાના ઘરમાં થઈ ચોરી.
વારંવાર થતા ચોરીના બનાવોથી ભાલ પંથકમાં ભયનો માહોલ.
વારંવાર થતી ચોરીઓથી પોલીસ તંત્ર પર સતર્કતા પર સવાલો ઉઠી રહ્યા છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
