રાજકોટ જીએસટીને રૂ.1702 કરોડની આવક - At This Time

રાજકોટ જીએસટીને રૂ.1702 કરોડની આવક


બાકીદારોને ટેક્સ ચૂકવવા નોટિસ ફટકારાઈ

જેટાર્ગેટ​​​​​​​ અપાયો હતો તેના કરતા વધુ આવક થઈ

રાજકોટ જીએસટી વિભાગને રૂ.1660 કરોડના ટાર્ગેટ સામે રૂ. 1700 કરોડની આવક થઇ ગઈ છે. હાલમાં 65 હજારથી વધુ વેપારીઓ રજિસ્ટર્ડ છે. જોકે જે વેપારીઓએ હજુ ટેક્સ નથી ચૂકવ્યો તેની પાસેથી ટેક્સ વસૂલાતની કાર્યવાહી ચાલુ છે. માર્ચ માસ પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જે કરદાતા નિયત સમયમાં ટેક્સ નહિ ભરપાઈ કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.