ખરોડ ગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો
મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ધીમી ધારે વરસાદ વરસ્યો ગુરુવાર ના દિવસે બપોરે અચાનક વાતાવરણમાં બદલાઈ ધીમી ધારે વરસાદ શરૂથતા બે ઈંચ વરસાદ વરસ્યો હતો ખેડૂતો માં પણ વાવણી શરૂ કરવા માટે આનંદ ની લાગણી છવાઈ હતી જેથી લોકો ને ઠંડક અનુભવી હતી ગામમાં ઉકલાર અને બફારા થી રાહત મેળવી હતી રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.