રાજકોટમાં રૈયા ચોકડી પુલ પરથી કૂદી જતાં યુવાનનું મોત
રાજકોટમાં રૈયા ચોકડી નજીક આજે બપોરે 4:30 કલાકે એક યુવાનએ પુલ પરથી કૂદી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.