સુઈગામ:મોરવાડા ગામે ગોગા મહારાજના મંદિરે તસ્કરોનો તરખાટ લાખોની ચોરી. - At This Time

સુઈગામ:મોરવાડા ગામે ગોગા મહારાજના મંદિરે તસ્કરોનો તરખાટ લાખોની ચોરી.


સુઈગામ તાલુકાના મોરવાડા ગામે રબારી વાસમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ગઈકાલ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમો એ મંદિરના દરવાજા ના તાળા તોડી મંદિરમાં ગોગા મહારાજની 11કિલો ચાંદીનો ફેણ, તથા મોટા છતર નંગ 2 વજન બે કિલો તથા સોનાની ચેઇન ત્રણ તોલાની મળી કુલ રૂપિયા 170000 (એક લાખ સીતેર હજાર ની ચોરી કરી લઈ ગયેલ જેની મંદિરના પૂજારીએ અરજી/ફરિયાદ કરતાં તેના આધારે સુઈગામ પો.સ્ટે ગુનો રજી. કરવમાં આવેલ અને સુઈગામ પોલીસે ચોરોને પકડી પકડી પાડવા તપાસ હાથ ધરી હતી.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.