જસદણના વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારે મહાકાલનો શણગાર
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરમાં સોમવારની પુર્વ સંધ્યાએ દાદાની શિવલિંગ પર મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો. આ તકે અનેકાએક ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જસદણથી 18 કિલોમીટર દુર આવેલા આ ઐતિહાસિક શિવાલયમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાથે આવે છે જેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું અવારનવાર કહેવું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
