પૂર્વ MLA સાગઠીયાના ભત્રીજા પર લોધીકા પંથકમાં હિચકારો હુમલો, 7-8 શખ્સોએ ઢોરમાર માર્યો
રાજકોટ જિલ્લાના લોધીકા પંથકમાં પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના કૌટુંબિક ભત્રીજા પર થયો હુમલો થયાની ઘટના સામે આવી છે. જ્યાં 7-8 શખ્સોએ ઢોરમાર માર્યો યુવકને ઢોરમાર માર્યો હતો. હાલ યુવકને સારવાર અર્થે લોધીકા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાની આસપાસ બનેલા આ બનાવમાં યુવાન પર હુમલાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ હુમલા અંગે લોધીકા પોલીસને જાણ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.