ચોરવાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત સર્વરોગ. નિદાન કેમ્પનું યોજાણો - At This Time

ચોરવાડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત સર્વરોગ. નિદાન કેમ્પનું યોજાણો


માળીયા હાટીના તાલુકાના ચોરવાડ મુકામે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત સર્વરોગ. નિદાન કેમ્પનું આયોજન તારીખ 5.10.2023. ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં. G. M. E. R. S. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતેથી તેજજ્ઞ ડોક્ટરોની ટીમ આવેલી જેમાં ચોરવાડ અને આજુબાજુના ગામના લોકોએ 300 જેટલા લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો લીધો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.