સાપ ગયો ને લીસોટા રહ્યા વોકલ ફોર લોકલ નાં નારા વચ્ચે ચીની માલ ની આયાત વધી - At This Time

સાપ ગયો ને લીસોટા રહ્યા વોકલ ફોર લોકલ નાં નારા વચ્ચે ચીની માલ ની આયાત વધી


સાપ ગયો ને લીસોટા રહ્યા

વોકલ ફોર લોકલ નાં નારા વચ્ચે ચીની માલ ની આયાત વધી

દેશ માં લોકલ ફોર વોકલ ના નારા વચ્ચે છેલ્લા ૧૫ વર્ષ માં ભારત ની ચીન માંથી આયાત ૨.૩ ગણી વધી ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અહેવાલ પ્રમાણે ભારત દ્વારા ચીન માંથી કરવા માં આવતી આયાત વર્ષ ૨૦૧૮/૧૯ માં આશરે ૭૦ અબજ ડોલર હતી જે વધી ને વર્ષ ૨૦૨૩/૨૪ માં ૧૦૧ ડોલર ને ઓળંગી ગઈ છેલ્લા ૧૫ વર્ષ માં ભારત ઔદ્યોગિક માલ ની આયાત માં ચીન નો હિસ્સો ૨૧% થી વધી ને ૩૦% થયો છે જેમાં મશીનરી રસાયણો ફાર્મસ્યુટિકલ અને કાપડ સહિત ની આઠ મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો માં ટોચ નું સપ્લાયર છે વર્ષ ૨૦૨૩/૨૪ માં ભારત ની કુલ સમાન ની આયાત ૬૭૭.૨ અબજ ડોલર રહી હતી

સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી પંચ ની સાપ ગયો ને લીસોટા રહ્યા જેવા દિશાનિર્દેશો દેશ ની રાજકીય પાર્ટી ઓ પક્ષો અને તેના પ્રતિનિધિ ઓને ચૂંટણી ઝુંબેશ દરમ્યાન સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ના ઉપીયોગ ને નિયંત્રિત કરવા માટે દિશાનિર્દેશો જાહેર કર્યા તેમાં બનાવટી ઓડિયો વિડીયો પ્રસિદ્ધિ અને પ્રચાર ટાળવા નો સ્પષ્ટપણે ખોટી અથવા ગેર માર્ગે દોરતી માહિતી નું પ્રસારણ ટાળવા અને મહિલા ઓ વિરુદ્ધ અપમાન જનક ભાષા પ્રયોગ નો ઉપીયોગ કરતી પોષ્ટ નહિ કરવા સહિત ની. ચૂંટણી દરમ્યાન બાળકો નો ઝુંબેશ માં દૂર ઉપીયોગ નહિ કરવા પ્રાણી હિંસા અને નુકશાન પહોંચાડતી સામગ્રી પ્રકાશન ટાળવા નો સમાવેશ થાય છે નીતીનિર્ધરકો માં નિયતિ નો અભાવ ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી બાદ ભાગવત બોલ્યા એ રંડ્યા પછી નું ડાહપણ કહેવાય અપેક્ષિત બહુમતી નહિ મળતાં આત્મ ચિંતન કરવા હાર નાં કારણો ની સમીક્ષા કરાય તો મૂળ મુદ્દા થી ભટકી ભેંસ મંગળસુત્ર મચ્છી જેવા ફાલતુ મુદ્દા અને દરેક રાજ્ય ને નબર વન બનાવી દેવા નાં ગોળા ફેંક પાર્ટી માં પાયા નાં સમર્પિત કાર્યકરો નેતા ઓની અવજ્ઞા માત્ર વ્યક્તિ મહતા અવતારી પુરુષ નાજ ગુણગાન જેવી બાબતો ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાબતે મહાન હોવા નો ડોળ વોર રોકવી દેવા જેવી ગોળા ફેક સ્થાનિક મણિપુર ખેડૂત આંદોલન ખેલાડી ઓ ઇલેકટ્રોરલ બોન્ડ વિપક્ષો નાં ખાતા ફિજ ભાવ વધારો કાયદો વ્યવસ્થા સરકારી એજન્સી મિશનરી ઓનાં દુરુ ઉપીયોગ આયાતી ઉમેદવારો નાં અખતરા જેવા કારણો એ સ્પષ્ટ બહુમતી થી દુર પાર્ટી હવે દૂધ નાં દાઝ્યા છાસ પણ ફૂકે ને પીવે તેવી સ્થિતિ નિર્માણ થઇ જે વિપક્ષો માટે દરવાજા બંધ કર્યા હતા તે એકાએક ખુલ્યા ગરજે ગધેડાને બાપ કહેવો જેવી સ્થિતિ માં મુકાયેલ પાર્ટી ગમે તેવા બિલ સશોધન ધ્વનિ મતે પાસ કરતા તે હવે ધૂટણીએ પડી ને પણ પાસ થતા નથી બહુમતી ન મળવા નું ઠીકરું ક્યાં ફોડવું એ ગોતવા કરતા મનોમંથન કરો નિટ ની પરીક્ષા બાદ શિક્ષિત બેરોજગારો ની ક્રૂર મશ્કરી ક્રિમીનલ જેવું વર્તન ગેમ ઝોન માં અપ્રમાણસર ની મિલકત એ તો પકડાયા એટલે બાકી ક્યાં અધિકારી ની કેટલી મિલકતો છે તે અંગે ખાનગી મિલકત અધિગ્રહણ લાવો તો ખબર પડે પાંચ કિલો અનાજ માટે વ્યક્તિ ની હયાતી ઓન લાઇન જોઈ તપાસી શકાય સિવિલ સર્વિસ રુલ્સ ૧૯૭૧ માં અધિકારી ઓની મિલકત જાહેર કરવા ની જોગવાઇ પણ અમલ ક્યાં કરાય છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.