હાડોડ મહીસાગર નદીના પાણીના પ્રવાહમા એક ઇસમ તણાતા જેને રેસક્યુ કરી બહાર કાઢી સરકારી વાહન મારફતે તાત્કાલીક હોસ્પીટલ લુણાવાડા પહોંચાડી જીવ બચાવની કોઠબા પોલીસ - At This Time

હાડોડ મહીસાગર નદીના પાણીના પ્રવાહમા એક ઇસમ તણાતા જેને રેસક્યુ કરી બહાર કાઢી સરકારી વાહન મારફતે તાત્કાલીક હોસ્પીટલ લુણાવાડા પહોંચાડી જીવ બચાવની કોઠબા પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.વળવી સાહેબ લુણાવાડા વિભાગ લુણાવાડા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પો.ઇન્સ. LCB લુણાવાડા નાઓની ચાલુ ચોમાસામાં ભારે વરસાદ થતા વખતોવખત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે તેમજ ડેમમાંથી પાણી છોડવાના કારણે મહીસાગર નદીમાં પાણી વધુ હોવાના કારણે કોઇ જાનમાલને નુકશાન ન થાય નહીં તે સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ જે દરમ્યાન આજરોજ મહીસાગર હાડોડ જુના બ્રિજ ઉપરથી એક બજાજ પલ્સર મો,સાન GJ-35 M-5325 ના ચાલકે આશરે સાડા બારેક વાગ્યાના સુમારે જુના બ્રિજ ઉપર પોતાનુ મો.સા.મુકી નદીમાં છલાંગ મારેલાની કોઠંબા પોલીસને જાણ થતા તાત્કાલીક IC પોસઇ એચ.વી.છાસટીયા નાઓ સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર પહોંચતા મહીસાગર નદીના મોટા બ્રિજના ચાર નંબરના પોલ ઉપર સદર ઇસમ પોલના સથવારે જીવ બચાવવા માટે પ્રયત્ન કરતો હોય અને પાણીની ઉંડાઇ આશરે ૩૦ ફુટથી વધુ હોય અને સદર ઇસમને તાત્કલીક રેસક્યુ કરવા સારૂ દોરડા લાવી તેને બંધાવી ધસમસતા પાણીના પ્રવાહમાંથી વિવેક બુધ્ધિનો ઉપયોગ કરી પાણીમાં ઉતરી હેમખેમ રીતે બહાર કાઢી ॥ આપી સદર ઇસમ બેભાન અવસ્થામાં હોય તેને તાત્કાલીક સરકારી વાહન મારફતે કોટેજ હોસ્પીટલ લુણાવાડા ખાતે લઇ જઇ Co ને મળી સારવાર આપતા સદર ઇસમની જીવ બચી ગયેલ સદર ઇસમ ભાન અવસ્થામાં આવતા તેને પુછતા પોતાનુ નામ વનરાજસિંહ ગુલાબસિહ ઠાકોર ઉવ.૨૨ રહે.ગોરપુરા ધોળીડુંગરી તા બાલાસિનોર જી.મહીસાગરનો હોવાનુ જણાવેલ અને પોતે અંગત કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલાનું જણાઇ આવેલ. અને આગળની પોલીસ કાર્યવાહી હાથ ધરેલ છે,


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.