કાલાવડ શહેર તેમજ ગામોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડદા ખેડૂતોના ઉભેલ પાક ને અપાર નુકસાન - At This Time

કાલાવડ શહેર તેમજ ગામોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડદા ખેડૂતોના ઉભેલ પાક ને અપાર નુકસાન


કાલાવડ શહેરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે
વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી શહેરીજનો તેમજ ગ્રામજનો ને ગરમી માં આંશિક રાહત મળી
તાલુકાના મોટી વાવડી,નવાગામ શીશાંગ,નિકાવા, મોટાવડાલા,રાજડા,આણંદપર સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ખેતરમાં ઉભેલ પાક માં વરસાદ પડતાં ધરતીપુત્રો પર ચિંતા નું મોજું ફરી વળ્યું છે
ખેતર ઉભેલ પાક ને નુકસાન જાય તેવી ભીતિ સ્થતિ ઉભી થઇ છે
શહેરમાં તેમજ ગામમાં 1 કલાક મા એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો
સતત વરસાદ પડી રહ્યો છે શહેરના જાહેર માર્ગો પર ફરી વળ્યાં


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.