સરદાર પટેલ વિદ્યાલય - ભાડલાને સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હિલ્સ દ્વારા વર્ષ 2022 - 23 નો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત - At This Time

સરદાર પટેલ વિદ્યાલય – ભાડલાને સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હિલ્સ દ્વારા વર્ષ 2022 – 23 નો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત


ગત તારીખ 21/12/ 2023 ને ગુરૂવારના રોજ જસદણ તાલુકાનાં ભાડલા ગામે આવેલી સરદાર પટેલ વિદ્યાલય - ભાડલાને સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હિલ્સ દ્વારા વર્ષ 2022 - 23 નો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે શાળા પરિવાર તેમજ ભાડલા ગ્રામ જનોમાં ખુશીની લખેરખી ફરી વળી છે. ભવિષ્યમાં પણ આ શાળા ગ્રામ્ય લેવલે ઉચ્ચતર શિક્ષણના વિવિધ સોપાનો સર કરે તેવી આશાઓ ગ્રામજનો તથા શાળા પરિવારે સેવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.