મુળી તાલુકાનાં ખેડૂતો બન્યા પાયમાલ
મુળી તાલુકાનાં વિસ્તારોમાં ખેડૂતોમાં સંકટમાં
સતત બે દિવસ થી વરસાદ વાવાઝોડા ના કારણે ઉભાપાકમાં મોટું નુકસાન
મોંઢે આવેલ કોળીયો છીનવાયો કપાસ ના તૈયાર પાકમાં નુકસાન
હજું સુધી સર્વે ની કામગીરી પણ પુર્ણ થઈ નથી ત્યા એક મહિના બાદ ફરી વરસાદ થતા ખેડૂતો ઉપર આફત
બિયારણ ખાતર દવા ડીઝલ મજુરી નો ખર્ચ ખેડૂતો ના માથે પડતા વધુ દેવાદાર બનશે ખેડૂતો
સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવેલ નથી કે કોઈ જાહેરાત કરવામાં આવી નથી છેલ્લા એક માસ થી ચાલે છે સર્વે ની કામગીરી ત્યાં ફરી વખત વરસાદ આવ્યો મોટું નુકસાન લઈ
વિજળી ત્રાટકતા ખેડૂતો ના અનેક પશુઓ ના મોત ની ઘટનાઓ આવી સામે
અહેવાલ જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.