બાલાસિનોર રૈયોલી દૂધ મંડળીના ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવામાંઆવી - At This Time

બાલાસિનોર રૈયોલી દૂધ મંડળીના ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવામાંઆવી


બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે અમુલ સંઘ દ્વારા સંચાલિત દૂધ મંડળીની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે ત્યારે આ વર્ષે પણ રૈયોલી દૂધ મંડળીમાં ચૂંટણી યોજાઈ હતી અને ]] સભ્યોની વ્યવસ્થાપક કમિટી મતદારો દ્વારા કાઢવામાં આવી હતી

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આ વર્ષે વર્ષ 2024 25 માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી તારીખ 22 6 2024 ના રોજ દૂધ મંડળીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સ્પષ્ટ બહુમતીથી ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ રૂપસિંહ ચૌહાણ તેમજ વાઇસ ચેરમેન પદે કેસરીસિંહ દાદુસિંહ ચૌહાણ ની વરણી કરવામાં આવી હતી


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.