સાબરકાંઠા..આર ટી ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું.... - At This Time

સાબરકાંઠા..આર ટી ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું….


સાબરકાંઠા..

વાહન વ્યવહાર કમિશનરશ્રી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પરિપત્ર ના નિયમોનુસાર. અને આદેશ મુજબ.હિમતનગર આર ટી ઓ દ્વારા...નિયમોનું પાલન ચુસ્ત પણે થાય એ માટે...સ્કુલ વાંન નું ચેકીંગ હાથ ધરાયુ છે.....

આર ટી ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું....

જેમાં 29 જેટલા લોકો ને કેસ કરાયા છે
5 જેટલા લોકો નીં ગાડીઓ ને જપ્ત કરાઈ હોવાનું..આર ટી ઓ શ્રી બી એમ ચાવડા દ્વારા જાણકારી મળી હતી...હજુ પણ ચેકીંગ મા.વીમો પીયૂસી ગાડી પર સ્કુલ ના નામ નહિ હોય અને જેમના ફિટનેસ પુરા હશે એમના વાહનો. ડિટેઇન કરવામાં આવશે.....
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.