બોટાદ-ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ શરૂ કર્યા પ્રચાર
બોટાદ-ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ શરૂ કર્યા પ્રચાર
બોટાદ-ભાવનગર 15 લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લા પંચાયતની સિટ વાઈજ કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી પ્રચારના કર્યા શ્રી ગણેશ.લાઠીદડ જિલ્લા પંચાયત ખાતે લાઠીદડ ગામે નિમુબેનનું કરાયું ભવ્ય સ્વાગત જિલ્લા ભાજપના આગેવાનો સહિત લાઠીદડ ગામના અલગ અલગ સમાજના આગેવાનો રહ્યા હાજર આગેવાનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.