રાજકોટમાં સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1માં 17 ડોક્યુમેન્ટમાં ચેડા બાદ તંત્ર જાગ્યું - At This Time

રાજકોટમાં સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1માં 17 ડોક્યુમેન્ટમાં ચેડા બાદ તંત્ર જાગ્યું


રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શબ્સે અન્ય બે શખ્સોએ કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ની સાલના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવવાનો કૌભાંડ સામે આવ્યું હતું. સબ રજિસ્ટર કચેરીનાં મદદનીશ નોંધણી અધિકારી અજય કુમાર ચારેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 18માંથી 13 કચેરીમાં cctv કેમેરા લગાવવામાં આવ્યા હોવાનુ જણાવ્યું હતું.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.