ખરોડ ગામ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

ખરોડ ગામ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં આજ રોજ ખરોડ ગામ ની ઇન્દિરનગર પ્રા શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળા માં બાળકો નું વજન ,ઊંચાઈ ,bmi, તેમજ td ની રસી આપવામાં આવી,ઓ આર એસ કોર્નર , ગપ્પી માછલી તેમજ પોરા નિદર્શન બતાવવા માં આવ્યું જેમાં તાલુકા પશુધન નિરીક્ષક સાહેબ શ્રી તેમજ જીલ્લા પંચાયત સદસ્ય ઠાકોર શંકા બેન મહેશજી હાજર રહેલ અને આરોગ્ય સ્ટોલ ની મુલાકાત લીધેલ તેમજ નાના નાના બાળકો ને આંગણવાડી, બાલ વાટિકા ,તેમજ ધોરણ 1 માં પ્રવેશ કરાવેલ

સન સેન્ટર....ખરોડ
પ્રા.આ.કેન્દ્ર....પામોલ* રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મોબાઈલ ૯૯૯૮૨૪૦૧૭૦


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.