રાજકોટમાં યુવકને યુવતી સાથે 4 વર્ષથી મિત્રતા, યુવતીના પરિવારે યુવાન અને તેના ભાઈ પર છરીથી હુમલો કર્યો - At This Time

રાજકોટમાં યુવકને યુવતી સાથે 4 વર્ષથી મિત્રતા, યુવતીના પરિવારે યુવાન અને તેના ભાઈ પર છરીથી હુમલો કર્યો


રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની કોશિશ અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 22 વર્ષીય યુવાનને છેલ્લા ચાર વર્ષથી કોઈ યુવતી સાથ મિત્રતા હોય જેનો ખાર રાખી યુવતીના પિતા અને પિતરાઇ ભાઇએ યુવાન અને તેના ભાઈ ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જોકે, સામે પક્ષે દીકરીની માતાએ પણ તેમના પતિને જાનથી મારી નાખવા ધમકી આપતા અંગે ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.