વડનગર તાલુકા ના સુલતાનપુર ગામે આજે માનતા તથા બાબરી અને જમીન દંડ કરતા ઘામિક મહોત્સવ ઉજવાયો
વડનગર તાલુકા ના સુલતાનપુર ગામે આજે માનતા તથા બાબરી અને જમીન દંડ કરતા ઘામિક મહોત્સવ ઉજવાયો
આજે જોઈતા દાદા વાસના સમસ્ત પરીવાર જનોમો ખુશીનો માહોલ જોવા મયો હતો ઠાકોર રણજીતસિંહ લક્ષમણસિહ જોયતાદાદાના વાસથી ચેહર માતાજી ના મંદિર થી જમીન માપ દંડ કરીને આખા ગામમો વાજતે ગાજતે ડિજે તથા ફુલ નો વરસાદ વરસાવ્યો હતો અને ગલાલ થી આ ભક્તો જનો એ આનંદ માન્યો
હતો દંડ પણામ કરીને માવડીયો માતાજી ના મંદિરે જઈ ને આ માનતા શ્રઘ્ઘા અને વિશ્ર્વાસ થી પુરી કરી હતી અને ત્યોથી માવડીયો માતાજી ના મંદિર થી નરેશ ભુવાજી નુ સામૈયુ કરીને આખા ગામમો વરઘોડો કરીને ગામ જનો અને જોયતાદાદા ના સમસ્ત પરીવાર જનો એ ફુલહાર થી વઘામણા કરીને સન્માન ક્યુ હતુ તેથી ચેહર માતાજી ના મંદિરે આવી ને ઠાકોર અજીતસિહ દશરથજી ના બન્ને બાળકો બાબરી ટોલ પકીયા શ્રઘ્ઘા અને વિશ્ર્વાસ થી માનતા પુરી કરી હતી ચેેહર માતાજી ના ભુવાજી ઠાકોર જસંવતજી લક્ષમણજી ને તેમની શ્રઘ્ઘા ને વિશ્ર્વાસ થી ટોલ પકીયા બાબરી ની માનતા પુરી કરી તેમના તમામ પરીવારે શ્ર્ઘ્ઘા નો સાગર ઉગાડ્યો હતો સમસ્ત પરીવાર જનો એ ગામ જનો એ દર્શન નો લાભ લીઘો હતો અને હજારો શ્રદ્ધાળુઓ એ ભોજન પસાદ નો લાભ લીઘો હતો
સમસ્ત પરીવાર જનોમો ખુશી અને આનંદ નો મહોત્સવ ઉજવાયો હતો
રિપોર્ટ -જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
